તું યાદ આવે

રોજ રાત્રે મારા શહેરમાં ભરાતા યાદોના મેળામાં
ક્યાંક ચોર – બકોર અને કોલાહલ ભર્યા વાતાવરણ વચ્ચે એક પરિચિત અવાજ સંભળાય છે.એ અવાજને પામવા હું પણ કેવો ગાંડો થઈને મિથ્યા દોડ મુકું શુ, જ્યારે ભાસ થાય કે આતો મૃગજળ સમાં ઉદભવતા તરંગો છે. ત્યારે વલોપાત ભરેલી બધી નિરાશાઓમાં થી એક “આશા” ચમેલીના છોડને ફૂલડે ફૂલડે ફોરમતી લાડકવાયાની તસ્વીરોનો છાબ લઈને આવે છે. ( સ્વ : મયુર બપોદરા )

Leave a comment